અજય ભાદુની રાષ્ટ્રપતિના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક

Wednesday 24th July 2019 06:48 EDT
 

ગાંધીનગરઃ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા અજય ભાદુની તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ૧૯૮૮ બેચના ગુજરાતના આઇપીએસ અધિકારી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત ગણાતા ભરત લાલને રાષ્ટ્રપતિના સંયુક્ત સચિવ પદેથી ખસેડી જળશક્તિ મંત્રાલયમાં અધિક સચિવ નિમ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter