અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

Wednesday 17th July 2019 07:02 EDT
 

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર ૧૧મીએ એક ફ્લાઇટને ટેક ઓફ કરવા લીલીઝંડી મળી હતી ત્યાં જયપુરની સ્પાઈસ જેટની ફ્લાઈટ પણ તે જ રનવે પર સામે આવી હતી. આ ઘટનામાં એર ટ્રાફિક કન્ટ્રોલના સ્ટાફની સતર્કતાએ મોટી દુર્ઘટના થતી અટકી હતી અને તમામ ૨૫૦ જેટલા પ્રવાસીઓનો જીવ બચ્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter