અમદાવાદમાં ૩૯માં સપ્તક સમારોહનો પ્રારંભ

Thursday 03rd January 2019 05:50 EST
 

અમદાવાદઃ સતત ૧૩ દિવસની રાત્રિ મહેફિલો બે રવિવારની સવારની સભા સાથે કુલ ૪૩ બેઠકમાં વિશ્વ પ્રસિદ્ધ ખ્યાતિ પ્રાપ્ત પ્રસ્તુતિ થનાર છે. આ વખતે સમારંભમાંનો પ્રારંભ શહેનાઈથી નહીં પરંતુ ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે વૈષ્ણવજન અને ગુરુ બિન કૌન બતાયેં માર્ગ ભજનથી થયો હતો. ગ્વાલિયર ઘરનાના પંડિત વિદ્યાધર વ્યાસે રાગ શ્રી આધારિત સંગીત રજૂ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter