સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

Sunday 28th April 2024 05:39 EDT
 
 

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન આ બંને નેતાઓએ એકબીજાને મળતા હાથ મિલાવ્યા હતા અને ભાજપ - કોંગ્રેસના આગેવાનોના પર હાસ્ય રેલાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter