ઉત્તર પ્રદેશમાં ભાજપને ૭૪ બેઠક પર જીતની આશા અમદાવાદના પંડિત દીનદયાળ હોલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપના ગુજરાતમાં તમામ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો, ઉત્તર પ્રદેશમાં ૭૩ નહીં પણ ૭૪ અને પ. બંગાળમાં ૨૩થી વધુ બેઠકો જીતશે.

