એર ઇન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

Wednesday 28th March 2018 08:17 EDT
 

અમદાવાદઃ અમદાવાદ એર પોર્ટ ઉપર ૨૪મીએ રાત્રે એર ઈન્ડિયાની અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટ ટેક ઓફ થયાની ૧૦મી મિનિટે પાઇલટને એન્જિનમાં ક્ષતિ જણાતા તાકીદે એટીસી પાસે ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી. એટીસીએ તાકીદે લેન્ડિંગની પરવાનગી આપતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter