અમદાવાદઃ કેન્દ્ર સરકારની ‘ઉડાન’ યોજના હેઠળ ૨૯મી ઓક્ટોબરથી ગુજરાતમાં વધુ એક એર લાઈન્સ ટ્રુજેટ દ્વારા અમદાવાદથી કંડલા, જેસલમેર માટે તેમજ ૩૦ ઓક્ટોબરથી નાસિક અને પોરબંદર માટે ફ્લાઇટ શરૂ કરશે. આગામી દિવસોમાં કેશોદ, જલગાંવ અને ઇન્દોર માટે પણ ફ્લાઇટ શરૂ થવાના સમાચાર છે.

