કંડલામાં ફર્નિચર ઉત્પાદન માટે કોસ્ટલ ઈકોનોમિક ઝોન બનશે

Wednesday 03rd May 2017 08:05 EDT
 
 

અમદાવાદઃ દેશમાં ૧૪ પૈકી ગુજરાતમાં ત્રણ કોસ્ટલ ઈકોનોમિક સેઝCEZને મંજૂરી મળી છે. કચ્છના કંડલા અને મુન્દ્રામાં આકાર લેનારા CEZમાં પેટ્રોકેમિકલ્સ, સિમેન્ટ અને ફર્નિચર, કેસ્ટરની ઇન્ડસ્ટ્રીઝ ધમધમશે. જ્યારે સૌરાષ્ટ્રના પીપાવાવ અને સિક્કાસ કલસ્ટરમાં એપેરલ, ઓટોમોટિવ તેમજ દક્ષિણ ગુજરાતના દહેજ-હજીરા કલસ્ટરમાં મરીન બેઝ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થશે. શિપિંગ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ ઉપરોક્ત જાહેરાત ૨૫મી એપ્રિલે કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter