ખડીર પાસેથી રખડતો-ભટકતો પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

Wednesday 19th February 2020 05:43 EST
 
 

ખડીરઃ સીમાએથી રખડતો-ભટકતો પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે.  બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે સામે પારથી રખડતો-ભટકતો તે સીમા નજીક આવી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. તેણે પોતાનું નામ સોયબ અહેમદ દિલાવરખાન (ઉં. ૩૮)  અને તે કરાચીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. BSFની તપાસમાં સોયબ પાસેથી પાકિસ્તાની ચલણના રૂ. ૪૫૦, છીંકણી અને પાણીની બોટલ સિવાય કંઈ વાંધાજનક ચીજ-વસ્તુઓ મળી નથી. જોકે, BSF અને પોલીસે તેની વધુ પૂછપરછ ચાલુ રાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter