ફેરી બોટથી કચ્છવાસીઓને લાંબા અંતરની ૧૬ ટ્રેનનો લાભ

Wednesday 20th January 2016 07:50 EST
 

ઓખા-માંડવી વચ્ચે આમ તો વાહન દ્વારા ૫૦૦ કિલોમીટર જેટલું અંતર કાપવું પડે, પરંતુ દરિયાઇ માર્ગ માત્ર ૪૦ કિલોમીટરનો છે. ઓખાથી માંડવી એક કલાકમાં ફેરી બોટ પહોંચી જાય છે અને બોટનું ભાડું પણ રૂ. ૫૦૦, ૭૦૦, ૮૦૦ અને ૯૦૦ છે. હાલ આ બોટ રોજ બે ટ્રીપ કરી રહી છે. ફેરી બોટ શરૂ થવાથી કચ્છવાસીઓને લાંબા અંતરની વધુ ૧૬ જેટલી ટ્રેનોનો લાભ મળી શકે તેમ છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter