ભૂજ-ગાંધીધામમાં હવે ૧૧ વોર્ડની નગરપાલિકાઃ

Saturday 06th December 2014 06:20 EST
 

આગામી સત્રથી હિંમતનગરમાં મેડિકલ કોલેજઃ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આગામી શૈક્ષણિક સત્રથી મેડિકલ કોલેજ કાર્યરત થાય તેવા પ્રયાસો શરૂ થયા છે. આ કોલેજના નિરિક્ષણ માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અરજી કરાઇ છે. આ મેડિકલ કોલેજ માટે ૧૦૦ બેઠકોની માંગણી થઇ છે. સિદ્ધપુર, હિંમતનગર અને જૂનાગઢમાં મેડિકલ કોલેજો ઝડપથી કાર્યરત થાય તે માટે સરકારે મંજૂરી આપી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter