વરસામેડી અને ભીમાસર વચ્ચે ટ્રક હેઠળ બાઇક આવી જતાં મખિયાણના માતા પુત્રના મોત

Wednesday 11th April 2018 08:03 EDT
 

અંજારઃ તાલુકાના વરસામેડી અને ભીમાસર વચ્ચે આઇસર ગાડીની હડફેટે ચડતાં બાઇક પરના મખિયાણના હિતેશ વેરા રબારી (ઉ.વ. ૧૯) અને તેના માતા વેજુબેન વેરા રબારી (ઉ.વ. ૪૫)નું નવમી એપ્રિલે મોત નીપજ્યું હતું. મખિયાણમાં રહેતા હિતેશ રબારી નામનાં યુવાનનાં આગામી તા. ૨૦-૪નાં લગ્ન લેવાના હતા. તેથી પરિવાર આખો શોક મગ્ન થઈ ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter