કાઉન્સિલર હિરેન પટેલ હત્યાકાંડમાં અમિત કટારાની ધરપકડ

Monday 04th January 2021 05:49 EST
 

દાહોદઃ ઝાલોદ પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાનું નામ સંડોવાતાં દાહોદ જિલ્લા પોલીસે અમિત કટારાની શોધખોળ આદરી  હતી. ૩૧મી ડિસેમ્બરે સાંજે પોલીસે બાતમીના આધારે અમિત કટારાની ચિત્રોડીયા ગામના એક મકાનમાંથી ધરપકડ કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter