કોંગ્રેસના સાબીર કાબલીવાલા ઓવેસીની પાર્ટીના ગુજરાત પ્રમુખ

Monday 25th January 2021 09:48 EST
 
 

ગાંધીનગરઃ અસદુદ્દીન ઓવેસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના ગુજરાત પ્રમુખ તરીકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની પસંદગી કરાઈ છે. ઓવેસીએ આ જાહેરાત ટ્વિટર પર કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પક્ષ ગુજરાતમાં છોટુ વસાવાની બીટીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter