ગત વર્ષે રૂ. ૨૯,૭૬૪ કરોડની બિનહિસાબી નાણા પકડાયા

Wednesday 08th May 2019 06:13 EDT
 

અમદાવાદઃ રાજ્યની ઈન્કટેક્સ ઈન્વેસ્ટિગેટિંગ ટીમે ૨૦૧૮-૧૯ના વર્ષમાં સર્ચ અને સર્વેમાં કુલ રૂ. ૨૯,૭૬૪ કરોડની બિનહિસાબી આવક પકડી પાડી છે જ્યારે ૨૦૧૭-૧૮ના વર્ષમાં સર્ચ અને સર્વેમાં આઈટી વિભાગે ગુજરાતમાંથી રૂ. ૩,૭૫૫ કરોડની બિનહિસાબી આવક પકડી પાડી હતી. આઈટી વિભાગે, ૨૦૧૮-૧૯ના વર્ષમાં રાજ્યમાં ૩૧ ગ્રુપ પર સર્વે હાથ ધરીને અંદાજે રૂ. ૨૦ હજાર કરોડની બિનહિસાબી આવક પકડી પાડી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter