મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકારમાં ક્યા મંત્રી ક્યા વિભાગનો કાર્યભાર સંભાળશે?
• ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
સામાન્ય વહીવટ વિભાગ, NRG, મહેસૂલ-આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ-મકાન અને પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, ખાણ-ખનિજ, બંદર, માહિતી-પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને ન ફાળવાયેલા વિભાગ
• હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
ગૃહ - પોલીસ હાઉસીંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી આબકારી, વાહનવ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા - સાંસ્કૃતિક પ્રવત્તિ, NGO સંકલન, ઉદ્યોગ, MSME, મીઠા ઉદ્યોગ, છાપકામ - લેખન સામગ્રી, પ્રવાસન - યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન
કેબિનેટ મંત્રીઓ
• કનુ દેસાઇ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
• જીતુ વાઘણી કૃષિ અને સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ
• ઋષિકેશ પટેલ ઉર્જા-પેટ્રોકેમિકલ્સ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક-સંસદીય બાબતો
• કુંવરજી બાવળીયા શ્રમ, કૌશલ્ય વિકાસ રોજગાર, ગ્રામ વિકાસ
• નરેશ પટેલ આદિજાતી વિકાસ, કુટિર, ખાદી-ગ્રામોધોગ
• અર્જુન મોઢવાડિયા વન-પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી
• ડો. પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અને અધિકારિતા, સમગ્ર શિક્ષણ
• રમણ સોલંકી અન્ન, નાગરિકપુરવઠા
રાજ્યકક્ષાના મંત્રીઓ
• ઇશ્વર પટેલ જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)
• પ્રફુલ્લ પાનસેરીયા આરોગ્ય, તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો), પ્રોટોકોલ
• મનીષા વકીલ મહિલા-બાળ કલ્યાણ (સ્વતંત્ર), સામા.ન્યાય-અધિકારિતા
• પરષોત્તમ સોલંકી મત્સ્યોદ્યોગ
• કાંતિ અમૃતિયા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર
• રમેશ કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન
• દર્શના વાઘેલા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
• કૌશિક વેકરીયા કાયદો-ન્યાયતંત્ર, ઊર્જા-પેટ્રોલિયમ, વૈધાનિક-સંસદીય બાબતો
• પ્રવિણ માળી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહનવ્યવહાર
• ડો. જયરામ ગામીત રમતગમત, NGO સંકલન, ઉદ્યોગ, MSME, મીઠા ઉદ્યોગ, છાપકામ, પ્રવાસન-યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન
• ત્રિકમ છાંગા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
• કમલેશ પટેલ નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ - ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી-આબકારી
• સંજયસિંહ મહીડા મહેસૂલ-આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત-ગ્રામ વિકાસ
• પૂનમચંદ બરંડા આદિજાતિ વિકાસ, અન્ન-નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો
• સ્વરુપજી ઠાકોર ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ,
• રિવાબા જાડેજા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ


