દમણ જેલમાં આરોપીનો આપઘાતનો પ્રયાસ

Friday 04th May 2018 06:02 EDT
 

વાપીઃ સંઘપ્રદેશ દમણ સબજેલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેપ વિથ મર્ડરના આરોપીએ જાતે માથાના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ વિભાગમાં સન્નાટો છવાઇ ગયો હતો. પ્રથમ તબક્કે આરોપીનું મર્ડર થયું છે કે તેણે આપઘાત કર્યો છે તે પ્રશ્નો ઉઠ્યા હતા. જ્યારે દમણ પોલીસે સઘન તપાસ કરતા જેલમાંથી એક દેશી તમંચા સાથે ૧૧ જીવતા કારતૂસ તથા આરોપીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter