ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

Saturday 27th April 2024 05:39 EDT
 
 

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. ટ્રાફિક વિભાગના ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાફિક જવાન અને ટીઆરબીના જવાનોને બળબળતી ગરમીમાં રાહત મળી રહે તે માટે 450 એસી હેલ્મેટનું વિતરણ કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter