દર્દીઓ જાહેરમાં પેશાબ કરે છે, સ્ટાફ પર થૂંકે છે!

Wednesday 15th April 2020 06:49 EDT
 

વડોદરા: ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના ૯૨ દર્દીઓ  છે. મોટાભાગના નાગરવાડા, સૈયદપુરાના છે. જે દર્દીઓ ક્રિટિકલ નથી એવા દર્દીઓને કેમ્પસ હોસ્ટેલમાં એક-એક રૂમ ફાળવીને આઇસોલેશનમાં રખાયા છે. આ દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓ લોબીમાં નીકળીને ટોળું કરે છે. તેમની સારવાર માટે આવતા પેરામેડિકલ સ્ટાફને ગાળો આપે છે અને તેમની સામે કે ક્યારેક તો તેમની ઉપર થૂંકે છે. લોબીમાં કે જ્યાં ત્યાં થૂંકીને કોરોના ફેલાવવાની કોશિશ કરતા હોવાની ફરિયાદ ઊઠી  છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter