દેવગઢ બારિયાના વતનીનું યુએસમાં કોરોનાથી મોત

Tuesday 31st March 2020 06:49 EDT
 

દાહોદઃ દેવગઢ બારિયાના વતની અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અજિત શાહ (ઉં ૮૭)નું કોરોનાના કારણે ન્યૂ યોર્કમાં મૃત્યુ થયું છે. યુએસમાં કોરોના સંક્રમણમાં આવતાં તેમની તબિયત કથળી હતી. તેઓને ન્યૂ યોર્કની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ટૂંકી સારવાર બાદ જ તેમનું મોત થયું હતું. તેમના પત્નીને પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.




to the free, weekly Gujarat Samachar email newsletter