બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોચાસણમાં વિચરણ કરી રહ્યા છે. મંદિરમાં (ઉપર) આરતી લેતાં સ્વામીશ્રી અને (નીચે) સ્વામીશ્રીના દર્શન કરતા પાર્ષદ. મહંત સ્વામી મહારાજ 29 જુલાઇ સુધી બોચાસણમાં જ મુકામ કર્યા બાદ અહીંથી આણંદ જશે.