મુખ્યમંત્રીની બોલિંગ, ગૃહરાજ્ય પ્રધાનની ફટકાબાજી

Friday 31st March 2023 08:56 EDT
 
 

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે સૌપ્રથમ વખત ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2022-23નું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો તો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બોલ પર હાથ અજમાવી ધારદાર બોલિંગ કરી હતી તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફટકાબાજી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter