મૂળ દસક્રોઈના જિગર પટેલ કેનેડાની સંસદની ચૂંટણીમાં ઉમેદવાર

Wednesday 25th September 2019 06:51 EDT
 

વહેલાલઃ ઓક્ટોબરમાં વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી થવાની છે. એ સમયે સૌ ગુજરાતીઓની અને ખાસ કરીને પાટીદારોની નજર કેનેડામાં ૨૧ ઓક્ટોબરે યોજાનારા ફેડરેલ ઇલેકશનમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ગુજરાતી જિગર પટેલ પર જ રહેશે. જિગર પટેલ દસક્રોઈ તાલુકાના કુજાડ ગામના છે અને અમદાવાદ પાલડીમાં રહેતા હતા. હાલ કેનેડામાં પોતાની જીત પાક્કી કરવા તેઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. ફેડરેલ ઇલેકશનમાં જિગર પટેલની જીતની પૂરી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter