યુકેવાસીની ખોવાયેલી બેગ પરત કરી

Friday 05th December 2014 09:48 EST
 

કચ્છીની પ્રામાણિકતા જોઈને ભાટિયા પરિવાર ગદગદિત થઈ ગયો હતો. બિપિનભાઈ અને કીર્તિબહેન ભાટિયા દેવસ્થાને આવ્યા હતા. દેવસ્થાન જતા હેન્ડબેગ ક્યાંય પડી ગઈ હતી, જેથી પરિવારના સભ્યો નિરાશ થઇ ગયા હતા.  પરંતુ તે બેગ નીતિનભાઇને મળતાં તેમણે મૂળ માલિકને પરત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter