રાજ્યના છ દેવસ્થાનોમાં ઈ-ડોનેશનની સુવિધા ઉપલબ્ધ

Wednesday 14th December 2016 06:34 EST
 

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નોટબંધી પછી અંબાજી દેવસ્થાનમાં ઇ-ટ્રાન્ઝેકશનથી રૂ. ૩૧ હજારનું દાન કરતાં રાજ્યના સૌથી મોટા છ દેવસ્થાનમાં કાયમી ધોરણે ઇ-ટ્રાન્ઝેકશનથી જ દાન સ્વીકારાય તેવી વ્યવસ્થા ગોઠવવા રાજ્ય સરકારે ગતિવિધિ હાથ ધરી છે. આ માટે આગામી દિવસોમાં કેટલી રકમનું દાન હોય તો તેને ઇ-પેમેન્ટથી સ્વીકારવું તે બાબતોને રાજ્ય સરકાર અંતિમ સ્વરૂપ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter