રાજ્યના નવનિયુક્ત ડીજીપીઃ શિવાનંદ ઝા

Wednesday 07th March 2018 05:54 EST
 
 

અમદાવાદ: ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર વય મર્યાદાના કારણે ૨૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થતાં રાજ્ય સરકારે શિવાનંદ ઝાની ડીજીપી તરીકે નિમણૂક થઈ છે. શિવાનંદ ઝા ૧૯૮૩ની બેચના આઇપીએસ અધિકારી છે અન તેઓ ગુજરાત આઇબીના વડા તરીકે કાર્યભાર સંભાળતા હતા. પહેલીએ શિવાનંદ ઝાએ ગુજરાત રાજ્યના ૩૭મા ડીજીપી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter