રાજ્યમાં બે નવી મેડિકલ કોલેજને મંજૂરી

Wednesday 01st May 2019 06:49 EDT
 

ગાંધીનગરઃ રાજ્ય સરકારની ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજો માટેની પોલીસી હેઠળ નડિયાદ અને વિસનગરમાં નવી મેડિકલ કોલેજને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ છે. બંને સ્થળોએ એમબીબીએસની ૧૫૦-૧૫૦ બેઠક મંજૂર થતાં ૩૦૦ બેઠકના વધારા સાથે હવે રાજ્યમાં મેડિકલની કુલ ૪૪૫૦ બેઠક ઉલબ્ધ થશે. આ બંને કોલેજોમાં ચાલુ વર્ષથી જ પ્રવેશ શરૂ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter