રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ખેડૂતો માલધારીઓને મળશે

Wednesday 11th July 2018 08:32 EDT
 
 

અમદાવાદઃ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૬ અને ૧૭મી જુલાઈએ ગુજરાત મુલાકેત આવી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. રાહુલ  બે દિવસની સૌરાષ્ટ્ર મુલાકાતમાં ભાવનગરના મેથળા બંધારાના ખેડૂતોને મળશે, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે કામદારો, વેપારીઓને મળશે. અમરેલીના ધારી જંગલમાં માલધારીઓ સાથે પણ મુલાકાત થઈ શકે છે. આ ઉપરાંત સાધુ-સંતોને પણ રાહુલ મળે તે માટેનું પ્રદેશ કોંગ્રેસે આયોજન ઘડ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter