લખપત - ડીસામાં ભૂકંપ

Wednesday 03rd April 2019 08:26 EDT
 

અમદાવાદઃ કચ્છના લખપતમાં ૨૯મીએ રાત્રે પોણા બે વાગ્યે ૨.૪ની તીવ્રતાનો અને ડીસામાં રાત્રે દોઢ વાગ્યે ૧.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉ. ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ૨૬મી માર્ચથી ત્રણ દિવસમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. અલબત્ત, આંચકાની તીવ્રતા ઓછી હોવાથી પરિસ્થિતિ ચિંતાજનક  નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter