શિક્ષકો જળ બચાવો અભિયાનમાં જોડાયઃ નીતિન પટેલ

Wednesday 09th May 2018 06:48 EDT
 

ગાંધીનગરઃ રાજ્યમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં આ અભિયાનમાં શ્રમદાન માટે શિક્ષકોને ફરજ પાડતો પરિપત્ર પાઠવાતા વિવાદ છેડાયો છે. કોંગ્રેસ આક્ષેપ કર્યો છે કે, શિક્ષકોના આ પ્રકારના ઉપયોગને કારણે રાજ્યમાં શિક્ષણની અધોગતિ થઈ છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે આખી સરકાર જળ અભિયાનમાં લાગી છે તો શિક્ષકો તેમાં સહભાગી થાય તો કંઈ ખોટું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter