શ્રેષ્ઠ MLA તરીકે મોહનસિંહ રાઠવા અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને એવોર્ડ

Wednesday 30th September 2020 09:31 EDT
 
 

ગાંધીનગરઃ વિધાનસભાગૃહમાં હવે દર વર્ષે શ્રેષ્ઠ ધારાસભ્યને દોઢ કિલો વજનની શુદ્ધ ચાંદીની ટ્રોફી આપી નવાજવાની પ્રથા પ્રથમવાર શરૂ થઈ છે. ૨૪મી સપ્ટેમ્બરે ગૃહમાં વર્ષ ૨૦૧૯ માટે કોંગ્રેસના પીઢ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને તથા વર્ષ ૨૦૨૦ માટે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે એવોર્ડ્સ અપાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter