સૂર્યદેવનાં તેજ છે અદકેરાં... પ્રજાસત્તાક પરેડમાં ગુજરાતના મોઢેરા સૂર્યમંદિરનો ટેબ્લો

Wednesday 27th January 2021 04:00 EST
 
 

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે મોઢેરાનું સૂર્યમંદિર રજૂ કરાયું હતું. ૬૦ જેટલા કલાકારોએ ત્રણ મહિનાની મહેનતથી ટેબ્લોને સજાવ્યો હતો. સૂર્યમંદિરના આ ટેબ્લો સાથે ૧૨ મહિલા કલાકારોનું ટિપ્પણી નૃત્ય પણ સમાવાયું હતું. ‘સૂર્યદેવના તેજ છે. અદકેરાં, હેંડોને જઇએ સૌ મોઢેરા...’ ટિપ્પણી નૃત્ય સાથે સૌને મોઢેરા પધારવાનું આહવાન કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter