KBCમાં સોમનાથનો યુવાન ચમક્યોઃ

Friday 12th December 2014 10:51 EST
 

રાણાવાવ પાલિકાના ૧૩ સભ્યો ભાજપમાં જોડાયાઃ ગુજરાતમાં એકમાત્ર શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) શાસિત રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ સહિત ૧૩ જેટલા સભ્યો ભાજપમાં જોડાયા છે. પોરબંદર ખાતે આયોજીત ભાજપના સ્નેહમિલનનાં આ કાર્યક્રમમાં એન.સી.પી. ઉપરાંત જૂનાગઢ સહકારી ક્ષેત્રનાં આગેવાન મનુભાઈ ખૂંટી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનાં પણ અનેક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં પ્રવેશ મેળવતા સૌરાષ્ટ્રનાં રાજકારણાં ભારે હલચલ મચી  છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter