કુખ્યાત બલી ડાંગર દોઢ વર્ષે પકડાયો

Wednesday 30th November 2016 07:06 EST
 
 

રાજકોટઃ ખૂન, ગોળીબાર, અપહરણ, ધમકી, ખંડણી અને મિલકતો પચાવી પાડવા સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા અને ચારથી વધુ વખત પાસા હેઠળ અટકાયતમાં લેવાઈ ગયેલા ભૂમાફિયાની છાપ ધરાવતા ડોન બલી ડાંગર ઉર્ફે બળદેવ વિરભાનુભાઇ ડાંગરને બે પિસ્તોલ અને ૧૩ કારતુસ તેમજ તેના ત્રણ સાગરીત સાથે ઝડપી લેવામાં અંતે પોલીસને સફળતા મળી છે. અમદાવાદ હાઇ-વે પરના બેટી ગામ પાસેથી ૨૮મી નવેમ્બરના રોજ વહેલી સવારે આ કુખ્યાત શખસોને ઝડપી લેવામાં આવ્યા હતાં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter