મોરબીમાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ - હત્યા

Wednesday 09th May 2018 07:12 EDT
 

મોરબીઃ મોરબીના જેતપર રોડ પર આવેલા એક સિરામિક એકમના ક્વાર્ટરમાં રહેતાં એક પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળાનું ત્રીજી મેએ મોડી રાત્રે એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો અને દુષ્કર્મ આચરી હત્યા કરી લાશ કારખાના નજીક આવેલા પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બાળકીના મૃતદેહનો કબજો મેળવી રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter