ઇંગ્લેન્ડે 'દંભ' આપ્યો

Tuesday 03rd March 2015 13:30 EST
 

આમ તો આપણા દેશ ઇંગ્લેન્ડે દુનિયાને શેક્સપીયર, સ્ટીમ લોકોમોટીવ એન્જીન, કોમ્પ્યુટર, આઇઝેક ન્યુટન અને ફોટોગ્રાફીની ભેટ આપી છે. પરંતુ 'ધ હિસ્ટ્રી બોઇઝ' અને 'ટોકીંગ હેડ્ઝ'ના લેખક એલન બેનેટ્ટ માને છે કે ઇંગ્લેન્ડે દુનિયાના 'હીપોક્રસી' એટલે કે દંભ આપ્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter