ગેસ અને ઇલેક્ટ્રીસિટી બીલ ઉપર 40% જેટલી બચત કરો

Wednesday 05th August 2020 08:02 EDT
 
 

યુકેમાં આપણે બધા ઉનાળાની મજા માણી રહ્યાં છીએ. લોકડાઉનનાં કારણે ઇલેકટ્રીસિટીનો ઉપયોગ વધી ગયો છે. ઉનાળાની ગરમીની મજા માણતા ગુજરાતીઓ હવે શિયાળામાં ઠંડી કેવી વધવાની છે તેની વાતો કરી રહ્યા છે. મોટી ઉંમરની વ્યક્તિવાળા ઘરમાં ઇલેક્ટ્રીસિટી અને ગેસનો વપરાશ વધારે હોય છે.
યોગેશભાઈ અને ફાલ્ગુનીબેન મારૂનું એક સ્વપ્ન છે કે આપણા મોટી ઉંમરની વ્યક્તિઓના ગેસ અને ઇલેક્ટ્રીસિટી બીલમાં કેવી રીતે બચત થાય? આ માટે તેમણે ‘યુટીલીટી ડીલ્સ’ નામની કંપની ચાલુ કરી છે. તમારા ગેસ અને ઇલેક્ટ્રીસિટીનો વાર્ષિક વપરાશ કેટલો છે તે જણાવો એટલે આ ફેમિલી અત્યારે કંઈ કંપનીમાં બેસ્ટ ડીલ મળશે તેની માહિતી તમને તુરંત જ આપશે. આપ વાર્ષિક 40% સુધી બચત કરી શકો તેવી ડીલ પણ મેળવી આપશે. તે ઉપરાંત, કંપની દ્વારા T.V., બ્રોડબેન્ડ, ફોનની બેસ્ટ ડીલ ઉપરાંત ચોરી ના ભયથી બચવા એલાર્મ અને સીસીટીવીની ખાસ ઓફર ઉપલબ્ધ છે.
કંપનીએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના વાચકો માટે લકી ડ્રોનું આયોજન કર્યું છે. નસીબદાર કુટુંબને એક વર્ષ માટે ગેસ અને ઇલેક્ટ્રીસિટી મફત મળશે.

બેસ્ટ ડીલ અને લકી ડ્રો માટે આજે જ ફાલ્ગુની મારૂને ફોન કરો.
Tel. : 07588 463 505 / 03301 247 333 અથવા જુઓ જાહેરાત પાન નં. ૧.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter