નિલકંઠ સેફ ડિપોઝીટ દ્વારા ફરી સેવાનો પ્રારંભ

Wednesday 10th June 2020 07:04 EDT
 
 

યુરોપમાં સેવા આપતા સેફ ડિપોઝીટ સેન્ટર્સ ક્ષેત્રે મોખરાનું નામ ધરાવતું નિલકંઠ સેફ ડિપોઝીટ ફરી એક વખત કસ્ટમર્સની સેવામાં હાજર છે. એફસીએ નિયંત્રિત અને એસડીએનું સભ્યપદ ધરાવતું આ સેન્ટર યુરોપિયન સિક્યુરિટીનું ઉચ્ચ રેટિંગ ધરાવે છે. સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક ચાંપતી સિક્યુરિટી ધરાવતા નિલકંઠ સેફ ડિપોઝીટે સોમવાર - પહેલી જૂનથી પૂર્વવત કામગીરી શરૂ કરી દીધી છે. સેફ ડિપોઝીટ વોલ્ટનો સમય સોમવારથી શુક્રવાર સવારના ૧૦થી બપોરના ૪ સુધીનો રહેશે જ્યારે શનિ-રવિ રજા રહેશે. એ વાતની ખાસ નોંધ લેશો કે આ સમયમાં ફેરફાર થઇ શકે છે. વધુ જાણકારી માટે સંપર્કઃ સાઉથોલ બ્રાન્ચ ફોન - 020 8843 9920 • ક્રોયડન બ્રાન્ચ ફોન - 020 8702 8888 અથવા જૂઓ વેબસાઇટ www.neelkanthsafedeposit.com (વધુ માહિતી માટે સંપર્ક કરો ત્યારે ‘ગુજરાત સમાચાર’નો ઉલ્લેખ કરવા ખાસ અનુરોધ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter