મોરેશિયસમાં લક્ઝુરિયસ આવાસ, અદભૂત બીચ, પર્વતીય દ્રશ્યો, લક્ઝરી સ્પા અને વિશ્વના કેટલાંક શ્રેષ્ઠ ગોલ્ફ અનુભવોનો મેળવો આનંદ. આપની રજાઓને વધુ મોજમજાથી ભરેલી બનાવવા લક્સ રિસોર્ટ્સ એન્ડ હોટેલ્સ શ્રેષ્ઠ પસંદગી છે. પછી તે લક્સ બેલે મેર હોય કે લક્સ ગ્રાન્ડ ગૌબે.... આ રિસોર્ટ્સ નવવિવાહિતો તેમજ યુગલો અને પરિવારો માટે ખૂબ યોગ્ય છે. સ્નોરકેલિંગ, ડાઈવિંગ સહિતની વિવિધ રોમાંચક અને સાહસિક પ્રવૃત્તિઓમાંથી કોઈ પ્રવૃત્તિ પસંદ કરો અને અહીંની સમૃદ્ધ દરિયાઈ જીવ સૃષ્ટિની ખોજ કરો. સૂર્યપ્રકાશમાં એક દિવસ આનંદથી વીતાવીને આપ સ્વાદિષ્ટ સ્થાનિક વ્યંજનો તેમજ આંતરરાષ્ટ્રીય ક્વિઝીનનો સ્વાદ માણી શકો છો.
5 સ્ટાર લક્ઝુરિયસ બેલે મેરનું ૭ નાઈટનું પેકેજ £1035 pp થી શરૂ.. જેમાં બ્રેકફાસ્ટ સામેલ છે.
રૂમ અપગ્રેડ કરાવવાની વિશેષ સુવિધા..
યુકેમાં સાઉથોલ ટ્રાવેલની સ્થાપના ૧૯૮૪માં થઈ હતી. સાઉથોલ ટ્રાવેલ સૌથી મોટી એશિયન ટુર એન્ડ ટ્રાવેલ કંપની છે. સાઉથોલમાં આવેલી કંપની સસ્તી એર ટિકિટો અને હોલિડે પેકેજીસ માટે જાણીતી છે. યુકેમાં તેના લાખો સંતુષ્ટ ગ્રાહકો છે. ૨૦૦૭માં સાઉથોલ ટ્રાવેલે બિઝનેસ – ટુ - બિઝનેસ ડિવિઝન ‘હોલિડે ટીમ’ શરૂ કર્યું, જે હોલસેલ ટ્રાવેલની સુવિધા આપે છે. ૨૦૧૩માં ‘ટ્રાવેલ ટ્રોલી’નો પ્રારંભ કર્યો. આ સાઈટ સાઉથોલ ટ્રાવેલની ઓનલાઈન ટ્રાવેલ એજન્સી છે જે ફ્લાઈટ્સ અને હોલિડે પેકેજનું બુકિંગ કરે છે. કંપનીએ અગાઉ સન્ડે ટાઈમ્સ ફાસ્ટ ટ્રેક ૧૦૦માં ત્રીજું અને ૨૦૧૦માં સન્ડે ટાઈમ્સ ટોપ ટ્રેક ૨૫૦માં ચોથું સ્થાન મેળવ્યું હતું.
આ ઓફર ફક્ત ‘ગુજરાત સમાચાર’/‘એશિયન વોઈસ’ના વાચકો માટે છે. ફોન કરો ત્યારે ‘ગુજરાત સમાચાર’નો અવશ્ય ઉલ્લેખ કરશો.
24 x 7 સંપર્ક. 0208 843 4444 અથવા વેબસાઈટ www.southalltravel.co.uk