ટીપે ટીપે સરોવર ભરાય અને પેની પેની બચાવીને અઢળક પાઉન્ડ બચાવી શકાય. પણ કઇ રીતે? યુટિલીટી ડીલ્સની સેવાનો લાભ લઇને. રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ધરાવતી અને કસ્ટમર સર્વીસ ક્ષેત્રે એવોર્ડ વિજેતા યુટિલીટી ડીલ્સ - તમારું ઘર હોય કે બિઝનેસ - સહુ કોઇ માટે ઇલેક્ટ્રિક, ગેસ, વોટર, બ્રોડબેન્ડ અને ફોન, ચીપ એન્ડ પીન, બી ટુ બી પાર્સલ સર્વીસ, ટીવી પેકેજીસ, સીમની ખરીદી, સ્માર્ટ એલાર્મ સિસ્ટમ, સીસીટીવી વગેરે ક્ષેત્રના બિલ પેમેન્ટમાં ક્યાં મહત્તમ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે તેની જાણકારી આપે છે. ૬૦થી વધુ સપ્લાયર્સનું નેટવર્ક ધરાવતી યુટિલીટી ડીલ્સ તેના માનવંતા કસ્ટમર્સને આકર્ષક વળતર અપાવતી ૨૫૦થી વધુ ડીલ ઓફર કરે છે. હાલમાં યુટિલીટી ડીલ્સ દ્વારા કસ્ટમર્સ માટે સ્પેશ્યલ ઓફર્સ પણ ઉપલબ્ધ છે, જેમાં વર્જિન મીડિયા ડીલ્સમાં ૩૫ પાઉન્ડની છૂટ મળે છે તો બ્રોડબેન્ડ, ફોન અને ટીવી પેકેજમાં પણ આવી જ લાભકારક સ્કીમ ચાલુ છે.
(વધુ માહિતી માટે જૂઓ આ જ અંકના કવરપેજ પર પ્રકાશિત જાહેરખબર)