સાઉથોલ ટ્રાવેલની માલદિવ્સ માટે સ્પેશ્યલ ઓફર

૭ નાઈટ પેકેજ £૧,૨૯૯* pp - ટ્રાવેલ સીઝન – ૧ મે - ૩૦ જૂન ૨૦૨૧ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ પહેલા બુક કરાવો

Wednesday 19th August 2020 08:26 EDT
 
 

રા એટોલના ડાઈવર્સના સ્વર્ગમાં સ્થિત અને પારદર્શક પાણીથી ઘેરાયેલો એક પ્રાચીન બીચ. અદારન સિલેક્ટ મીધુપ્પારુ પ્રિમિયમ ઓલ ઈન્ક્યુલ્યુઝીવ આપનો થાક ઉતારવા માટે શાંતિપૂર્ણ એકાંત અને યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. ટ્રોપિકલ ફિશ, દરિયાઈ કાચબા સહિત અદભૂત દરિયાઈ જીવ સૃષ્ટિ અહીં વસેલી છે. રિસોર્ટ પર સમુદ્ર્ના વિહંગમ દ્રશ્યો નિહાળી શકાય તેવા આકર્ષક અને ફર્નિશ્ડ બીચ વિલાઝ છે.
આપના તનનો થાક દૂર કરે અને ઈન્દ્રિયોમાં ચેતનાનો સંચાર કરે તેવી ચવાના સ્પાની સિગ્નેચર બોડી ટ્રીટમેન્ટ્સ અને વિવિધ પ્રકારના મસાજનો આનંદ માણો. રિસોર્ટ પર આવેલી અદભૂત રેસ્ટોરન્ટ્સમાં સ્વાદિષ્ટ ભોજન માણવાની મઝા કંઈક અલગ જ છે. રેસ્ટોરન્ટ્સમાં ઉપલબ્ધ છે, સીફૂડથી લઈને યુરોપિયન ડિશીઝની વિવિધ વાનગીઓ.
રિસોર્ટમાં હોલિડે માણવા આવતા અતિથિઓને કોઈપણ ચીજવસ્તુ માટે પ્રતીક્ષા ન કરવી પડે તેવી ઓલ-ઈન્ક્લ્યુઝીવ સર્વિસ. રિસોર્ટ પર જુદીજુદી વોટર સ્પોર્ટ્સની પણ સુવિધા છે. સાહસિક મહેમાનો સ્કૂબા ડાઈવિંગ અથવા સ્નોરકેલિંગ ટ્રીપનો રોમાંચ પણ માણી શકશે.
યુકેમાં ૧૯૮૪માં સ્થપાયેલી સાઉથોલ ટ્રાવેલ સૌથી મોટી એશિયન ટુર એન્ડ ટ્રાવેલ કંપની છે. આ કંપની સસ્તી એર ટિકિટો અને હોલિડે પેકેજીસ માટે જાણીતી છે. યુકેમાં તેના લાખો સંતુષ્ટ ગ્રાહકો છે. ટ્રાવેલ ઈન્સ્યુરન્સમાં કોવિડ-૧૯નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી નિશ્ચિત બની બુકિંગ કરાવો. આ ઓફર ફક્ત ‘ગુજરાત સમાચાર’/‘એશિયન વોઈસ’ના વાચકો માટે છે. ફોન કરો ત્યારે ‘ગુજરાત સમાચાર’નો અવશ્ય ઉલ્લેખ કરશો.

સંપર્ક. 0208 843 4444
www.southalltravel.co.uk


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter