CBI વિરોધી ક્લબમાં કેરળ પણ સામેલ

Tuesday 10th November 2020 16:32 EST
 

નવી દિલ્હીઃ બિનભાજપી રાજ્યો પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ કેરળે પણ ચોથી નવેમ્બરે સીબીઆઇ તપાસ માટે આપેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હતી. તેને પગલે સીબીઆઇએ હવે રાજ્યમાં કોઈ કેસ નોંધવા માટે રાજ્ય સરકારની અગાઉથી પરવાનગી મેળવવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter