આધુનિકરણ માટે ભારતીય નૈસેનાના મક્કમ પગલા

Wednesday 10th February 2016 09:59 EST
 

જો વિશ્વમાં આર્થિક અને સંરક્ષણના ક્ષેત્રે પોતાનું આધિપત્ય અને વગ જમાવવી હોય તો નૈસેના મજબુત હોય તે અત્યંત જરૂરી છે. ભારતીય નૈસેના પણ આધુનિક યુગ માટે સક્ષમ બનવા મક્કમ પગલા ભરી રહી છે. વિશ્વના મુખ્ય દેશો નીચે પ્રમાણે સંરક્ષણ માટે બજેટ ફાળવી રહ્યાં છે. ભારતનો નંબર આ દેશોમાં સાતમો છે.

દેશ              બજેટ $ બિલીયન

અમેરિકા               ૬૦૯

ચાઇના                 ૨૧૬

રશીયા                  ૮૪

સાઉદી અરેબિયા       ૮૧

ફ્રાન્સ                    ૬૨

બ્રિટન                   ૬૦

ભારત                   ૫૦

જર્મની                  ૪૬

જાપાન                 ૪૬

સાઉથ કોરીયા         ૩૭


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter