એકે ૪૭ અને વિસ્ફોટકોના જથ્થા સાથે કાશ્મીરમાંથી બે આતંકી પકડાયા

Friday 02nd September 2016 05:52 EDT
 

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પટ્ટન વિસ્તારમાંથી પહેલી સપ્ટેમ્બરે ભારતીય સેના અને પોલીસે કરેલા સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. એટલું જ નહીં, આ બંને પાસેથી સેનાએ શસ્ત્રોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો. અંદરગામ ગામમાંથી પકડાયેલા આ બંને આતંકીઓની ઓળખ શૌકત અહેમદ ગનાઈ (૨૬) અને પરવેઝ અહેમદ મીર (૩૪) તરીકે થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter