કાશીમાં 10 લાખ દીવાથી ઝળહળી દેવદિવાળી

Thursday 10th November 2022 07:01 EST
 
 

કાશીમાં સોમવારે દેવદિવાળીની ભવ્ય ઉજવણી કરાઇ હતી. ઉત્તરવાહિની ગંગાના અર્ધચંદ્રાકાર 84 ઘાટ પર લાઇનબંધ દીવા પ્રગટાવાયા હતા. અસ્ત થતાં સૂર્ય વચ્ચે ઝગમગતાં દીવા એવા લાગી રહ્યા હતા. જાણે તારા જમીન પર ઉતર્યા હોય. 10 લાખથી વધુ દીવા એક સાથે પ્રજ્જવલિત થતાં અદભૂત નજારો સર્જાયો હતો. આ ઉપરાંત આ ગંગાની મહાઆરતી વખતે નારી શક્તિની પણ અદભૂત તસવીર રજૂ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter