કેરળમાં એશિયાની પ્રથમ પાણીમાં દોડતી મેટ્રો

Friday 28th April 2023 05:54 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળના તિરૂવનંતપુરમથી વોટર મેટ્રોનું ઉદ્ધાટન કર્યું હતું. આ સાથે જ જમીનમાંથી પાણીમાં દોડતી મેટ્રો બાદ હવે દેશને પાણીમાં દોડતી મેટ્રો મળી છે. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટને પોર્ટ સિટીમાં રૂ. 1,136,83 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. કેરળમાં કે ભારતમાં નહીં પરંતુ એશિયાની પ્રથમ વોટર મેટ્રો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોચી આસપાસના 10 દ્વીપોને જોડાશે.આ માટે બેટરી સંચાલિત હાઈબ્રિડ બોટ્સનો ઉપયોગ થયો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter