કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ઓક્સિજનની અછતના કારણે સાત શ્રદ્ધાળુના મોત

Wednesday 10th July 2019 07:23 EDT
 

બહરાઇચઃ હિલ્સા અને કેરુંગની સરહદે થઈને કૈલાશ માનસરોવરની યાત્રા માટે નીકળેલા સાત ભારતીય શ્રદ્ધાળુઓના ઓક્સિજનની કમીને કારણે આઠમીએ નિધન થયાં છે. નેપાળના હુમ્લા જિલ્લાના ઉપજિલ્લાધિકારીના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા તમામ તીર્થયાત્રિકોના શબને તેમના પરિવારજનો સુધી પહોંચાડી આપવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter