કોરોના સામેના જંગમાં ઉદ્યોગ ગૃહોથી માંડીને સેલિબ્રિટીઝનો સહયોગ

Friday 30th April 2021 06:06 EDT
 

કોરોના સામે મહાજંગ લડી રહેલા ભારતને દેશના કોર્પોરેટ હાઉસથી માંડીને ફિલ્મ-ટીવી કલાકારો અને ખેલાડીઓનો પણ આર્થિક સહયોગ સાંપડ્યો છે. કોરોના મહામારી સામેનું યુદ્ધ પૂરી તાકાતથી લડવાના ઉદ્દેશ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા પીએમ કેર ફંડમાં યોગદાન આપનાર ઉદ્યોગ ગૃહો અને સેલિબ્રિટીઝમાંથી કેટલાકના નામો...

• ટાટા ગ્રૂપ - રૂ. ૧૫૦૦ કરોડ • હિન્દુસ્તાન યુનિલિવર - રૂ. ૧૦૦ કરોડ • અનિલ અગ્રવાલ (વેદાંતા) - રૂ. ૧૦૦ કરોડ • હિરો સાયકલ - રૂ. ૧૦૦ કરોડ • બજાજ ગ્રૂપ - રૂ. ૧૦૦ કરોડ • શિરડી મંદીર - રૂ. ૫૧ કરોડ • બીસીસીઆઈ - રૂ. ૫૧ કરોડ • સીઆરપીએફ - રૂ. ૩૩ કરોડ • અક્ષય કુમાર (અભિનેતા) -રૂ. ૨૫ કરોડ • સન ફાર્મા - રૂ. ૨૫ કરોડ • ઓલા - રૂ. ૨૦ કરોડ • પેટીએમ - રૂ. ૫ કરોડ અને હેન્ડવોશ • મુકેશ અંબાણી - રૂ. ૫૦૦ કરોડ અને હોસ્પિટલ • અદાણી ગ્રૂપ - રૂ. ૫૦૦ કરોડ • આનંદ મહિન્દ્રા - હોટેલ્સ અને વેન્ટિલેટર • પ્રભાસ (અભિનેતા) - રૂ. ૪ કરોડ • સત્યા નાડેલા (માઈક્રોસોફ્ટ) - રૂ. ૨ કરોડ • અનિતા ડોંગરે - રૂ. ૧.૫ કરોડ • અલ્લુ અર્જુન(અભિનેતા) - રૂ. ૧.૨૫ કરોડ • રામ ચરણ(અભિનેતા) - રૂ. ૧.૪૦ કરોડ • સોમનાથ મંદીર ટ્રસ્ટ - રૂ. ૧ કરોડ • પવન કલ્યાણ (અભિનેતા) - રૂ. ૧ કરોડ • મહેશ બાબુ (અભિનેતા) - રૂ. ૧ કરોડ • ચિરંજીવી (અભિનેતા) - રૂ. ૧ કરોડ • હેમા માલિની (અભિનેત્રી) - રૂ. ૧ કરોડ • બાલાક્રિશ્ના (અભિનેતા) - રૂ. ૧ કરોડ • જુ. એનટીઆર (અભિનેતા) - રૂ. ૭૫ લાખ • સુરેશ રૈના (ક્રિકેટર) - રૂ. ૫૨ લાખ • સચિન તેંડૂલકર (ક્રિકેટર) - રૂ. ૫૨ લાખ • સન્ની દેઓલ (અભિનેતા) - રૂ. ૫૦ લાખ • કપિલ શર્મા (અભિનેતા) - રૂ. ૫૦ લાખ • રજનીકાંત (અભિનેતા) - રૂ. ૫૦ લાખ • સૌરવ ગાંગૂલી (ક્રિકેટર) - રૂ. ૫૦ લાખ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter