અમદાવાદઃ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ અને આર્ટિકલ ૩૫એને રદ કરવાની કરી છે. આ જાહેરાતની સોશિયલ મીડિયા ઉપર વિવિધ રસપ્રદ સંદેશા સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, કેટલાક રસપ્રદ મેસેજ અને મીમ્સ અહીં રજૂ કર્યા છેઃ
• જમ્મુ-કાશ્મીરમેં સભી ભારતીય ડીજે પર એક હી ગાના બજા રહે હૈ, ‘ઓ મેરી મહેબૂબા મહેબૂબા મહેબૂબા, તુજે જાના હૈ તો જા, તેરી મરજી મેરા ક્યા...’
• મહેબૂબા અને અબદુલ્લા પરેશાન છે પણ એમને ખબર નથી કે શ્રાવણમાં ગુજરાતીઓ બંધમાં રમે.
• તારક મહેતામાંથી પત્રકાર પોપટલાલ જમ્મુ જવા રવાના, છોકરીવાળાઓએ બોલાવ્યા.
• અમારું નવું સોપાન... આપની સેવામાં હવે અમારી નવી બ્રાન્ચ જલદી ચાલુ કરી રહ્યા છીએ. જોકર ગાંઠિયા અને ડિલક્સ પાન (રાજકોટ વાળા) - ઠે. લાલ ચોક, શ્રીનગર (કાશ્મીર)
• રિપોર્ટર: સર, કાશ્મીર મેં ક્યા હોને વાલા હૈ,
અમિત શાહ: કાશ્મીર નહીં, ઈન્ડિયા ઔર બડા હોને વાલા હૈ.
• કોંગ્રેસ કે શાસન મેં ૧૫ ઓગસ્ટ કે આસપાસ દિલ્લી મુંબઈ હાઈ એલર્ટ પર હોતે થે. આજ ઈસ્લામાબાદ મેં હાઈ એલર્ટ. ઓપરેશન ઓલ-આઉટ. - જય હિન્દ.
• કાશ્મીરમેં ખૌફ કા માહોલ હૈ: ગુલામનબી આઝાદ, તુ ક્યા સોચા થા કૌઆ ઊડ - મૈના ઊડ ખેલને કે લિયે હમને ૩૦૦ પ્લસ સીટે દી હૈ?!
• મેરે કુંવારે દોસ્તો કરો તૈયારી... ૧૫ અગસ્ત કે બાદ કાશ્મીર મેં હો શકતી હૈ સસુરાલ હમારી.
• અભી કાશ્મીરમેં પ્લોટ ખરીદને કા પ્રોગ્રામ મત બનાઓ, કયા પતા, લાહોર મેં સસ્તા મિલ જાએ.
• અભિનંદન મોદી-શાહની જોડીને, એક ગુજરાતીએ અધૂરું મૂકેલું બે ગુજરાતીએ જ પૂરું કર્યું.
• પાકિસ્તાન દિવાલિયા હો ચૂકા હૈ, યુદ્ધ કરને કી ઉસકી તાકાત નહીં હૈ, યહી સમય હૈ પીઓકે વાપીસ લેને કા...
• ૨૦૧૪મેં ગંગા મઈયાને બુલાયા થા, ઈસ લિયે શાંત થા, ૨૦૧૯મેં કેદારનાથ કા આશીર્વાદ લેકર આ રહા હું, અબ તાંડવ કરુંગા...
• શાહ ડેવલપર્સ – કાશ્મીર કે લિયે લેકર આયે હૈ પ્લોટ હી પ્લોટ. સસ્તા હપ્તા આપીને ઘર બનાવો. અનંતનાગ, બારામૂલ્લા, પુલવામા, ઓન હાઈવે. ૫૦ ટકા રજિસ્સ્ટ્રી કરાયે.