ધરતી પરના સ્વર્ગમાં દાલ સરોવરનું સૌંદર્ય ખીલ્યું

Saturday 09th December 2023 04:43 EST
 
 

કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થતાં જમ્મુમાં વાદળ અને શ્રીનગરમાં ધુમ્મસ છવાયા હતા. ઠંડીના કારણે સ્થાનિક બજારમાં તાપણી માટે ખાસ રીતે બનાવવામાં આવતી પરંપરાગત કાંગરી સ્થાનિક બજારમાં વેચાવા લાગી છે. થોડાક દિવસોમાં કાશ્મીરમાં ‘ચિલ્લાઈ ક્લાન’ તરીકે ઓળખાતો ચાલીસ દિવસની કાતિલ ઠંડીનો સમયગાળો શરૂ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter